KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Appleએ ભારતમાં 18 સિરીઝની પ્રોડક્ટ્સનું વેચાણ શરૂ કર્યું

iPhone 18 Pro, iPhone 18 Pro Max, AirPods 5, Apple Watch Series 12 અને Apple Watch Ultra 4નો સમાવેશ થાય છે. iPhone 18ના લોન્ચિંગ સાથે જ મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ જેવા મુખ્ય શહેરોમાં Apple સ્ટોર્સની બહાર ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી હતી.

desk@kuberanowPublished On : 18 Sept 2026
Apple India
Apple IndiaAI Generated Image

Appleએ તેના નવા iPhoneનું આજથી 18 સપ્ટેમ્બરથી ભારતમાં 18 સિરીઝની કેટલીક પ્રોડક્ટ્સનું વેચાણ શરૂ કર્યું છે. તેમાં iPhone 18 Pro, iPhone 18 Pro Max, AirPods 5, Apple Watch Series 12 અને Apple Watch Ultra 4નો સમાવેશ થાય છે. iPhone 18ના લોન્ચિંગ સાથે જ મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ જેવા મુખ્ય શહેરોમાં Apple સ્ટોર્સની બહાર ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી હતી.

 

Apple iPhone 18નું વેચાણ શરૂ

 

જો તમે iPhone 18 Pro અથવા Pro Max ખરીદવા માંગતા હોવ, તો તમે આજથી તે ખરીદી શકો છો. જોકે, Appleનો પ્રથમ ફોલ્ડેબલ iPhone—iPhone Duo—હજુ ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ નથી; તેના માટે ગ્રાહકોએ ઓક્ટોબર સુધી રાહ જોવી પડશે. કિંમતોની વાત કરીએ તો, નવા Apple iPhone 18ના વિવિધ મોડલ્સની કિંમતો નીચે મુજબ છે:

 

iPhone 18 Pro

 

256GB - ₹1,64,900

512GB - ₹1,89,900

1TB - ₹2,39,900

2TB - ₹3,14,900

 

iPhone 18 Pro Max

 

256GB - ₹1,79,900

512GB - ₹2,04,900

1TB - ₹2,54,900

2TB - ₹3,29,900

 

 

ઉલ્લેખનીય છે કે Appleએ આ વર્ષે પ્રથમ વખત ફોલ્ડેબલ iPhone (iPhone Duo) લૉન્ચ કર્યો છે, જો તમે Appleનો નવો ફોલ્ડ કરી શકાય તેવો ફોન ખરીદવા માંગતા હો, તો તમારે ઓક્ટોબર સુધી રાહ જોવી પડી શકે છે. ભારતમાં 'iPhone Duo' માટે પ્રી-બુકિંગ 16 ઓક્ટોબરે સાંજે 5:30 વાગ્યે શરૂ થશે, જ્યારે તેનું વેચાણ 23 ઓક્ટોબરથી શરૂ થશે. Apple iPhone Duoની શરૂઆતની કિંમત ₹2,99,900 છે.


આ પણ વાંચો: Moody’sએ ભારતનો GDP વૃદ્ધિદરનો અંદાજ 7% કર્યો


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM